www.gkgrip.com
ક્રમ બંધનું સ્થળ નદી જિલ્લો
1. શેત્રુંજી : શેત્રુંજી ભાવનગર
2. ઉકાઈ : તાપી તાપી
3. દાંતીવાડા : બનાસ બનાસકાંઠા
4. નવાગામ : નર્મદા નર્મદા
5. કડાણા : મહી મહીસાગર
6. ધરોઈ : સાબરમતી મહેસાણા
7. પાનમ : પાનમ મહીસાગર
8. કરઝણ : કરઝણ ભરૂચ
9. દમણગંગા : દમણગંગા વલસાડ
10. વણાકબોરી : મહી ખેડા
11. મચ્છુ : મચ્છુ મોરબી
12. હાથમતી : હાથમતી સાબરકાંઠા
13. ભાદર : ભાદર રાજકોટ
14. વાત્રક : વાત્રક અરવલ્લી
15. સીપુ : સીપુ બનાસકાંઠા
posted by makvana shankar.D
0 Komentar