ગુજરાતી સાહિત્યની કેટલી જાણીતી કૃતિ અને તેના લેખક



v કેટલી જાણીતી કૃતિ અને તેના કર્તા:-   
કૃતિ
લેખક
કલાપીનો કેકારવ 
કલાપી
આંગળિયાત 
જોસેફ મેકવાન
અંધારી ગલીમાં સફેદ ટપકાં
હિમાંશી શેલત
સમૂળી ક્રાંતિ
કિશોરલાલ મશરૂવાલા
માધવક્યાંય નથી
હરીન્દ્ર દવે
નિશીથ
ઉમાશંકર જોશી
તારીખનું ઘર
સુરેશ દલાલ
બારી બહાર
પ્રહલાદ પારેખ
ઝઘડો લોચન મનનો
દયારામ
સુદામચરિત્ર
નરસિંહ મહેતા
આપનો ઘડીક સંઘ
દિગીશ મહેતા
સોયનું નાકું
જયંતિ દલાલ
જુનું પિયર ઘર
બ.ક.ઠાકોર
સાત એકાંકી
તારક મહેતા
અદીઠો સંગાથ
મકરંદ દવે
સરસ્વતી ચંદ્ર
ગોવર્ધનરામ ત્રિપાઠી 
આકાર
ચંદ્રકાન્ત બક્ષી
દ્રિરેફની વાતો 
રામનારાયણ પાઠક
છકડો
જયંતીલાલ ગોહિલ
સત્યના પ્રયોગો
ગાંધીજી
શર્વિલક
રસિકલાલ પરીખ
ટાઇમ ટેબલ
જ્યોતિન્દ્ર દવે 
સોનાના વ્રુક્ષો
મણીલાલ પટેલ
હિમાલયનો પ્રવાસ
કાલેલકર
સાતપગલા આકાશમાં
કુંદનિકા કાપડિયા
લીલુડી ઘરતી
ચુનીલાલ મડિયા
પગરવ
આદિલ મન્સૂરી
અશ્રુધર
રાવજી પટેલ
વનાંચલ
જયંત પાઠક
મોરના ઈંડા
શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી
જનમટીપ
ઈશ્વર પેટલીકર
ભારેલો અગ્નિ
રમણલાલ દેસાઈ
વિદિશા
ભોળાભાઈ પટેલ
રંગતરંગ
જ્યોતિન્દ્ર દવે 
લોહીની સગાઇ
ઈશ્વર પેટલીકર
ખોટી બે આની
જ્યોતિન્દ્ર દવે 
આગગાડી
ચંદ્રવદન મહેતા
પોસ્ટઓફીસ
ધૂમકેતુ
આંધળીમાનો કાગળ
ઇન્દુલાલ ગાંઘી
રાઈનો પર્વત
રમણભાઈ નીલકંઠ
ઝેરતો પીધાં છે જાણી જાણી
મનુભાઈ પંચોળી
અમાસના તારા
કિશનસિંહ ચાવડા
દરિયાલાલ
ગુણવંતરાવ આચાર્ય
થોડા આંસુ થોડા ફુલ
જયશંકર સુંદરી
ભીથ્યાભિમાન
દલપતરામ
ભદ્રંભદ્ર
રમણભાઈ નીલકંઠ
સત્યના પ્રયોગો
ગાંધીજી
પગરવ
આદિલ મન્સૂરી
લીલુડી ધરતી
ચુનીલાલ મડિયા
સાતપગલા આકાશમાં
કુંદનિકા કાપડિયા
હિમાલયનો પ્રવાસ
કાલેકર
સોનાના વુક્ષો
મણીલાલ પટેલ
શર્વિલક
જ્યોતીન્દ્ર દવે
છકડો(જીવ)
જયંતિલાલ ગોહિલ
જક્ષણી,દ્રિરેફની વાતો
રામનારાયણ પાઠક
આકાર
ચંદ્રકાન્ત બક્ષી
સરસ્વતીચંદ્ર
ગોવર્ધનરામ ત્રિપાઠી
અદીઠો સંગાથ
મકરંદ દવે
સાત એકાંકી
તારક મહેતા
જૂનું પિયર ઘર,ભણકાર ધારા  
બ.ક.ઠાકોર
ચહેરા
મધુરાય
સોયનું નાકું  
જયંતિ દલાલ
આપણો ઘડીક સંધ  
દિગીશ મહેતા
સુદામા ચરિત્ર
નરસિંહ મહેતા
ઝધડો લોચન મનનો
દયારામ
વ્યક્તિ ઘડતર
ફાધર વાલેસા
બારી બહાર
પ્રહલાદ પારેખ
તારીખનું ધર
સુરેશ દલાલ
નિશિથ
ઉમાશંકર જોશી
માધવ ક્યાંક નથી
હરીન્દ્ર દવે
સમૂળી ક્રાન્તિ
કિશોરલાલ મશરૂવાલા
અંધારી ગલીમાં સફેદ ટપકાં
હિમાંશી શેલત
આંગળીયાત
જોસેફ મેકવાન
કલાપીનો કેકારવ
કલાપી
વનાંચલ
જયંત પાઠક
વીર વલ્લભભાઈ
મહાદેવભાઈ દેસાઈ
ચૌલાદેવી
ધૂમકેતુ
રચના અને સંરચના
હરિવલ્લભ ભાયાણી
ધીમુ અને વિભા
જયંતિ દલાલ
ઝેર તો પીધાં છે જાણી જાણી
મનુભાઈ પંચોળી
રેખાચિત્ર
લીલાવતી મુનશી
દરિયાલાલ
ગુણવંતરાય આચાર્ય
અમાસના તારા
કિશનસિંહ ચાવડા
વન વગડાના વાસી
વનેચર
જ્યા જ્યેત
ન્હાનાલાલ
થોડા આસું થોડા ફૂલ
જયશંકર સુંદરી
મિથ્યાભિમાન
દલપતરામ
આંધળાનું ગાડું 
જુગતરામ દવે
મોરના ઈંડા
શ્રી કૃષ્ણલાલ શ્રીધરાની
જનમટીપ,લોહીની સગાઇ
ઈશ્વર પેટલીકર
ભારેલો અગ્નિ,ગ્રામલક્ષ્મી,દિવ્યચક્ષુ
રમણલાલ દેસાઈ
વિદિશા
ભોળાભાઈ પટેલ
રંગતરંગ,ખોટી બે આની 
જ્યોતિન્દ્ર દવે 
આગગાડી
ચંદ્રવદન મહેતા
પોસ્ટઓફીસ
ધૂમકેતુ
આંધળીમાનો કાગળ
ઇન્દુલાલ ગાંધી

Related Post

0 Komentar