1.
આત્મકથા : મારી હકીકત : નર્મદ
2.
ઈતિહાસ : ગુજરાતનો ઈતિહાસ : પ્રાણલાલ એદલજી ડોસા
3.
નવલકથા : કરણધેલો : નંદશંકર મહેતા
4.
મહાનવલ : સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠી
5.
મનોવિજ્ઞાન : ચિત્તશાસ્ત્ર : મણીલાલ નભુભાઈ દ્રિવેદી
6.
નાટક : લક્ષ્મી : દલપતરામ
7.
કાવ્યસંગ્રહ(સંપાદન) : ગુજરાતી કાવ્યદોહન :
દલપતરામ
8.
જીવનચરિત્ર : કોલંબનો વૃતાંત: પ્રાણલાલ મથુરદાસ
9.
વાચનમાળા : હોપવાચનમાળા
10.
પ્રબંધ : કાન્હ્દેપ્રબંધ : પહ્મનાભ (1456)
11.
પંચાંગ : સવંત 1871 નું ગુજરાતી પંચાંગ
12.
લોકવાર્તા : હંસરાજ-વચ્છરાજ ચઉપઈ,વિજયભદ્ર (1355)
13.
રૂપક કાવ્ય : ત્રિભુવનદીપક પ્રબંધ,જયશેખરસૂરી
14.
ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય : વસંતવિલાસ (1452)
15.
ફાગુકાવ્ય : સીરીથિલિભદ ફાગુ : જિનપદ્મસૂરી
16.
રાસ : ભરતેશ્વર બાહુબલીરાસ : શાલિભદ્ર સૂરી
17.
આખ્યાન : સુદામા ચરિત્ર : નરસિંહ મહેતા
18.
નવલિકા : ગોવાલણી : કંચનલાલ મહેતા
19.
શબ્દકોષ : નર્મકોષ : નર્મદ
20.
ખંડકાવ્ય : વસંત વિજય : કાન્ત
21.
એકાંકી : લોમહષિણી : બટુભાઈ ઉમરવાડીયા
22.
સોનેટ : ભણકાર : બ.ક.ઠાકોર
23.
હાસ્યપ્રધાન : ભદ્રંભદ્ર : રમણભાઈ નીલકંઠ
24.
કરુણપ્રશસ્તિ : ફાર્બસ વિરહ : દલપતરામ
1 Komentar
good
Balas