1. નરસિંહ મહેતાનું વખણાતું સાહિત્ય:-પ્રભાતિયાં
2. મીરાંબાઈનું વખણાતું સાહિત્ય:- પદ
3. ભાલણનું વખણાતું સાહિત્ય:-આખ્યાન
4. અખાનનું વખણાતું સાહિત્ય:- છપ્પા
5. પ્રેમાનંદનું વખણાતું સાહિત્ય:- આખ્યાન
6. શામળનું વખણાતું સાહિત્ય:-છપ્પા,ચોપાઈ,ઉખાણા
7. નરસિંહ મહેતાનું વખણાતું સાહિત્ય:- પ્રભાતિયાં
8. વલ્લભ મેવાડનું વખણાતું સાહિત્ય:- ગરબા
9. ધીરાનું વખણાતું સાહિત્ય:- કાફી
10. ભોજાનું વખણાતું સાહિત્ય:- ચાબખા
11. દયારામનું વખણાતું સાહિત્ય:- ગરબી
12. ન્હાનાલાલનું વખણાતું સાહિત્ય:- ડોલનશૈલીનાજનક,ઊર્મિકાવ્યો
13. ઝવેરચંદ મેધાણીનું વખણાતું સાહિત્ય:- લોકસાહિત્ય,લોકગીત
14. ઝીણાભાઈ દેસાઈનું વખણાતું સાહિત્ય:- હાઇકુ
15. ધૂમકેતુનું વખણાતું સાહિત્ય:- ટુંકીવાર્તા
16. મહાદેવભાઈ દેસાઈનું વખણાતું સાહિત્ય:-ડાયરી સાહિત્ય
17. જ્યોતિન્દ્ર દવેનું વખણાતું સાહિત્ય:-હાસ્ય સાહિત્ય
18. ગિજુભાઈ બધેકાનું વખણાતું સાહિત્ય:-બાળ સાહિત્ય
19. અમૃત ધાયલનું વખણાતું સાહિત્ય:-ગઝલ
20. મોહનલાલ પટેલનું વખણાતું સાહિત્ય:-લધુકથા
21. કાકા સાહેબનું વખણાતું સાહિત્ય:-નિબંધ
22. મણીશંકર ભટ્ટનું વખણાતું સાહિત્ય:-ખંડકાવ્ય
23. બ.ક.ઠાકોરનું વખણાતું સાહિત્ય:-સોનેટ
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
Subscribe to:
Post Comments (Atom)
0 Komentar